ચાણક્યની રાજનીતિ (Chanakya-Ni Rajneeti)(Gujarati, Hardcover, સ્વામી સચ્ચિદાનંદ (Swami Sachchidanand))
Quick Overview
Product Price Comparison
પ્રસ્તુત પુસ્તકમાં નાના-નાના સૂત્રો દ્વારા ચાણક્યે નિશ્ચિત વિચારો રાખ્યા છે. પ્રત્યેક સૂત્રોમાં એટલો બધો અર્થ સમાયેલો છે કે તે પર એક લેખ કે પુસ્તક લખી શકાય. પણ તેનું સંક્ષિપ્ત રૂપ કરીને એક નાના વાક્યમાં સમાવી દીધું છે.