Krishnana 200+ Chonkavnara Satya | Zipri.in
                      Krishnana 200+ Chonkavnara Satya

Krishnana 200+ Chonkavnara Satya

Quick Overview

Rs. on ShopcluesBuy
Product Price Comparison

કૃષ્ણ - સહુથી અધિક પૂજાનારા

કૃષ્ણ - સહુથી વધારે લોકપ્રિય

કૃષ્ણ - સહુના હૃદયનાં ધબકાર

 

પણ મુખ્ય પ્રશ્ર્ન કે... તમે કૃષ્ણનાં વિષયમાં હકીકતે જાણો છો કેટલું?

 

શું કૃષ્ણએ ખરેખર સ્યમંતક-મણી ચોર્યો હતો?

શું કૃષ્ણએ દ્વારકામાં વેશ્યાઓને વસાવી હતી?

શું કૃષ્ણએ હકીકતમાં 16,108 લગ્ન કર્યાં હતાં?

શું કૃષ્ણનો મોટા ભાગનો પરિવાર તેમની આંખ સામે વિનાશ પામ્યો હતો?

 

તો વાત છે કે કૃષ્ણ વિશે તમે એટલું જાણો છો જેટલું ટીવી સિરીયલોમાં તમે જોયું છે! ...અને બધાંએ મળીને કૃષ્ણના જીવનને શું નું શું બનાવી દીધું છે. સ્થિતિમાં કોઈ કેવી રીતે જાણે કે તેમના જીવનમાં સાચું કેટલું છે અને કાલ્પનિક કેટલું? તેથી બસ ઉદ્દેશ્ય સાથે 'હું કૃષ્ણ છું', 'હું મન છું', ‘101 સદાબહાર વાર્તાઓ', 'તમે અને તમારો આત્મા' તથા '3 આસાન સ્ટેપ્સમાં જીવનને જીતો' જેવા ઘણાં બેસ્ટ-સેલિંગ પુસ્તકોના લેખક, દીપ ત્રિવેદી પ્રસ્તુત કરે છે ''કૃષ્ણનાં 200+ ચોંકાવનારાં સત્ય'', જે બધાં પ્રા­­ચીન શાસ્ત્રોનાં ઊંડા રિસર્ચ પર આધારિત છે. મહાભારત, હરિવંશ પુરાણ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા જેવા 30 થી વધુ શાસ્ત્રોમાંથી રિસર્ચડ પુસ્તક તમને કૃષ્ણનાં જીવનનાં એવા જાણકાર બનાવી દેશે કે આની પછી તમારે કોઈપણ શાસ્ત્ર વાંચવાની જરૂર નહીં પડે. જાણો તમારાં 'નાયક' કૃષ્ણનાં જીવનનાં 200+ ચોંકાવનારા સાંભળેલા કિસ્સા! પુસ્તક અંગ્રેજી, હિંદી, મરાઠી અને ગુજરાતીમાં બધાં પ્રમુખ બુક સ્ટોર્સ અને -કૉમર્સ સાઈટ્સ પર ઉપલબ્ધ છે.